Shri Govind Guru University (SGGU) Godhra

Post on 04-Feb-2022

3 views 0 download

transcript

Dr.P.K.Patel

Head & Assistant Professor

Department of Botany

SPT Arts & Science College, Godhra

E-mail: pkpatel.pk11@gmail.com

Rubiaceae (રૂબીએસી)

Classification: વર્ગીકરણ:

Class: Dicotyledones વર્ગગ: દ્વીદળી Subclass: Gamopetalae ઉપવર્ગગ: યુક્તદલા Series: Inferae શ્રેણી: ઇન્ફીરી Order: Rubiales ર્ગોત્ર: રૂબીએલ્સ

Family: Rubiaceae કુળ: રૂબીએસી (As per Bentham and Hooker classification system)

Rubiaceae (રૂબીએસી)

વર્ગગ : દ્વીદળી બીજમ ાં બે બીજપત્રો સોટીમય મૂળતાંત્ર

પર્ણ મ ાં જાલ ક ર શિર શિન્ય સ

પુષ્પો ચતુ: કે પાંચ અિયિી

Rubiaceae (રૂબીએસી)

ઉપવર્ગગ : યુક્તદલા દલપત્રો હમેિ જોડ યેલ એટલે કે યુક્ત

પુાંકેસર દલપત્રની સાંખ્ય જટેલ અને દલલગ્ન શે્રણી : ઇન્ફીરી બીજાિય હાંમેિ અધ:સ્થ

સ્ત્રીકેસર યુક્ત અને સાંખ્ય ઓછી

Rubiaceae (રૂબીએસી)

ર્ગોત્ર : રૂબીએલ્સ

િનસ્પશત છોડ, કુ્ષપ કે િૃક્ષ સ્િરૂપે

પર્ણ સ દ કે સન્મુખ.

ઉપપર્ણ આાંતરિૃતીય કે પર્ણદાં ડ તરીય

પુાંકેસર દલલગ્ન, દલપત્રની સાંખ્ય જટેલ સ્ત્રીકેસર ૨ કે ૫ યુક્ત, બીજાિય હાંમેિ અધ:સ્થ

જર યુશિન્ય સ અક્ષિતી કે તલસ્થ

Rubiaceae (રૂબીએસી)

કુળ : રૂબીએસી

Distribution & Habitat (વવતરણ અને વનવાસસ્થાન)

રૂબીએસી કુળ ને જુદ જુદ ન મે જમે કે madder family,

bedstraw family or coffee family તરીકે ઓળખિ મ ાં આિે છે.

આિર ે611 જાશત અન ે13000 પ્રજાશત દુશનય મ ાં મળી આિે છે.

ભ રતમ ાં આિર ે551 પ્રજાશત નોધ યેલી છે.

મહતમ ઉષ્ર્ કટીબાંધન ગરમ પ્રદેિોમ ાં જોિ મળે છે.

Rubiaceae (રૂબીએસી)

Antoine Laurent de Jussieu ન મન િૈજ્ઞ શનકે 1789 મ ાં આ કુળ ને

િગીકૃત કયુું.

1988 મ ાં Elmar Robbrecht ન મન િૈજ્ઞ શનકે રૂબીએસી કુળ ને જુદ

જુદ ચ ર ઉપકુળ જિે કે Ixoroideae, Cinchonoideae, Antirheoideae

and Rubioideae મ ાં િગીકૃત કય ણ.

Rubiaceae (રૂબીએસી)

સ્વરૂપ (Habit)

મોટ ભ ગ ેકુ્ષપ સ્િરૂપે જમે કે Hamelia, Ixora

કેટલીક િૃક્ષ સ્િરૂપે જમે કે Anthocephalus, Morinda

ભ ગ્ય ેજ છોડ સ્િરૂપે જમે કે Oldenlandia, Rubia and Galium

કેટલીક િનસ્પશત પ્રક ાંડ કાંટક ધર િે છે ઉદ . મીાંઢળ (Randia)

Rubiaceae (રૂબીએસી)

કુ્ષપ સ્વરૂપે જમે કે Hamelia, Ixora

Hamelia sp.

Ixora sp.

Rubiaceae (રૂબીએસી)

વૃક્ષ સ્વરૂપે જમે કે Anthocephalus, Morinda

Anthocephalus sp. Morinda sp.

Rubiaceae (રૂબીએસી)

છોડ સ્વરૂપે જમે કે Oldenlandia, Rubia and Galium

Oldenlandia sp. Rubia sp.

Galium sp.

Rubiaceae (રૂબીએસી)

મી ીંઢળ (Randia) માીં પ્રકાીંડ કીંટક

Rubiaceae (રૂબીએસી)

પણગ (Leaves)

પણગ સાદા, પણગ વવન્યાસ સન્મુખ ચતુષ્ક કે ચક્રાકાર

ઉપપણીય

ઉપપણગ આીંતરવૃતીય કે પણગદીં ડાતરીય કે પણગ સદસ્ય

પણગ માીં જાલાકાર વિરાવવન્યાસ

Rubiaceae (રૂબીએસી)

Whorled (ચક્રાકાર) Leaves in Hamelia and Galium

Hamelia sp.

Galium sp.

Rubiaceae (રૂબીએસી)

આીંતરવૃતીય ઉપપણગ (Interpetiolar stipule)

Rubiaceae (રૂબીએસી)

પુષ્પવવન્યાસ (Inflorescence)

પરીમીત એકાકી કક્ષીય (Gardenia, Randia)

મુીંડક (Anthocephalus, Morinda)

વદ્વિાખી પરીમીત (Ixora)

એકતોવવકાસી (Hamelia)

Rubiaceae (રૂબીએસી)

પરીમીત એકાકી કક્ષીય (Gardenia, Randia)

Gardenia sp.

Rubiaceae (રૂબીએસી)

મુીંડક (Anthocephalus, Morinda)

Anthocephalus sp.

Morinda sp.

Rubiaceae (રૂબીએસી)

વદ્વિાખી પરીમીત (Ixora sp.)

Rubiaceae (રૂબીએસી)

એકતોવવકાસી (Hamelia sp.)

Rubiaceae (રૂબીએસી)

પુષ્પ (Flower)

શનયશમત

શનપત્રીય

ચતુ: કે પાંચ અિયિી શિશલાંગી ઉપરીજાયી

Rubiaceae (રૂબીએસી)

વનયવમત (Actinomorphic)

Rubiaceae (રૂબીએસી)

વદ્વવલીંર્ગી (Bisexual)

Rubiaceae (રૂબીએસી)

ઉપરીજાયી (Epigynous)

Rubiaceae (રૂબીએસી)

વજ્રચક્ર (Calyx)

વજ્રપત્ર ની સીંખ્યા 4 – 5

મુક્ત

કવલકાન્તરવવન્યાસ ધારાસ્પિી મુસાન્ડા (Mussaenda) માીં પાીંચ વજ્રપત્ર પૈકી એક વજ્રપત્ર

પણગ જવુેીં રીંર્ગે સફેદ, પીળુીં કે ર્ગુલાબી રીંર્ગનુીં – જ ેકીટક

આકર્ગણ માટે રૂપાીંતવરત

Rubiaceae (રૂબીએસી)

ધારાસ્પિી કવલકાન્તરવવન્યાસ (Valvate Aestivation)

Rubiaceae (રૂબીએસી)

મુસાન્ડા (Mussaenda) માીં વજ્રપત્ર

Rubiaceae (રૂબીએસી)

દલચક્ર (Crolla)

દલપત્રો ની સાંખ્ય 4 – 5

યુક્ત જ ેબીજાિયન અગ્રભ ગે જોડ યેલ

કશલક ન્તરશિન્ય સ ધ ર સ્પિી, વ્ય િૃત કે ઈમ્બ્રીકેટ

શિશિધરાંગી

Rubiaceae (રૂબીએસી)

કવલકાન્તરવવન્યાસ (Aestivation)

ધારાસ્પિી (Valvate) વ્યાવૃત (Twisted) ઈમ્બ્રીકેટ (Imbricate)

Rubiaceae (રૂબીએસી)

પુીંકેસરચક્ર (Androecium)

પુીંકેસરની સીંખ્યા 4 – 5

દલલગ્ન (Epipetalous)

Rubiaceae (રૂબીએસી)

દલલગ્ન (Epipetalous)

Rubiaceae (રૂબીએસી)

સ્ત્રીકેસરચક્ર (Gynoecium)

વદ્વ કે બહુસ્ત્રીકેસરીય

યુક્ત

અધ:સ્થ બીજાિય

જરાયુવવન્યાસ અક્ષવતી પ્રત્યેક કોટરમાીં અનેક અીંડકો Gardenia માીં બીજાિય એકકોટરીય, જરાયુવવન્યાસ

ચમગવતી

Rubiaceae (રૂબીએસી)

અધ:સ્થ બીજાિય (Inferior Ovary)

Rubiaceae (રૂબીએસી)

અક્ષવતી જરાયુવવન્યાસ (Axile Placentation)

Rubiaceae (રૂબીએસી)

Gardenia માીં જરાયુવવન્યાસ ચમગવતી (Parietal Placentation)

Rubiaceae (રૂબીએસી)

ફળ (Fruit)

¤ પટ્ટીસ્ફોટી કે કોષ્ટસ્ફોટી પ્રાવર

¤ કોફીમાીં અસ્ટીલા પ્રકારના ¤ મી ીંઢળમાીં માીંસલ અનસ્ટીલા ¤ આલમાીં માીંસલ સરસાક્ષ

Rubiaceae (રૂબીએસી)

કોફીમાીં અસ્ટીલા પ્રકારના ફળ

Rubiaceae (રૂબીએસી)

મી ીંઢળમાીં માીંસલ અનસ્ટીલા ફળ

Rubiaceae (રૂબીએસી)

આલમાીં માીંસલ સરસાક્ષ ફળ

Rubiaceae (રૂબીએસી)

બીજ (Seed)

ન ન સપક્ષ

ભ્રુર્પોષી કે અભ્રુર્પોષી

Rubiaceae (રૂબીએસી)

વવવિષ્ઠ લક્ષણો (Distinguishing Characters)

☻ મુખ્યત્વે કુ્ષપ, વૃક્ષ કે ભાગ્યે જ છોડ સ્વરૂપે ☻ પણગ સાદા, સન્મુખ ચતુષ્ક કે ચક્રાકાર

☻ ઉપપણીય, ઉપપણગ આીંતરવૃતીય

☻ પુીંકેસર દલલગ્ન ☻ અધ:સ્થ બીજાિય

☻ જરાયુવવન્યાસ અક્ષવતી

Rubiaceae (રૂબીએસી)

પુષ્પસુત્ર (Floral Formula)

Rubiaceae (રૂબીએસી)

પુષ્પવચત્ર (Floral Diagram)

Rubiaceae (રૂબીએસી)

Adina cordifolia (હલદરવો)

Rubiaceae (રૂબીએસી)

Anthocephalus indicus (કદીંબ)

Rubiaceae (રૂબીએસી)

Cinchona calisaya (વસીંકોના)

Rubiaceae (રૂબીએસી)

Coffea arabica (કોફી) Rubiaceae (રૂબીએસી)

Gardenia lucida (દીકમાલી) Rubiaceae (રૂબીએસી)

Hamelia patens (હેમેલીઆ)

Rubiaceae (રૂબીએસી)

Ixora coccinea (ઇક્ઝોરા)

Rubiaceae (રૂબીએસી)

Mitragyna parviflora (ધારાકદીંબ)

Rubiaceae (રૂબીએસી)

Morinda citrifolia (આલ)

Rubiaceae (રૂબીએસી)

Mussaenda frondosa (મુસાન્ડા) Rubiaceae (રૂબીએસી)

Oldenlandia corymbosa (વપત્તપાપડો / પરપટ)

Rubiaceae (રૂબીએસી)

Rubia cordifolia (મજીઠ)

Rubiaceae (રૂબીએસી)

Rubiaceae (રૂબીએસી)